મનુષ્યમાં શુદ્ધ (ઓક્સિજનયુક્ત) રુધિરનું પરિભ્રમણ ક્યાં થાય છે?

  • A
    કર્ણકીય સિસ્ટોલ દરમિયાન ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં.
  • B
    ક્ષેપકીય સિસ્ટોલ દરમિયાન જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં.
  • C
    ક્ષેપકીય સિસ્ટોલ દરમિયાન જમણા ક્ષેપકમાંથી મહાધમનીમાં.
  • D
    કર્ણકીય સિસ્ટોલ દરમિયાન ફુપ્ફુસીય શિરાથી ડાબા કર્ણકમાં.

Explore More

Similar Questions

માનવ હૃદય એક બે દીવાલવાળી કોથળીમાં બંધ હોય છે જેને શું કહેવાય છે?

હૃદસ્નાયુઓમાં કણાભસૂત્રની સંખ્યા:

માનવ હૃદયમાં કર્ણક-ક્ષેપક ગાંઠ (auriculo-ventricular node) ની શોધ કોણે કરી હતી?

હૃદસ્નાયુઓ ..... છે.

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo