કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$કોલમ-$II$
$a.$ ટાઈડલ વોલ્યુમ$i.$ $2500$ થી $3000 \, mL$ હવા
$b.$ ઈન્સપાયરેટરી રિસર્વ વોલ્યુમ$ii.$ $1000 \, mL$ હવા
$c.$ એક્સપાયરેટરી રિસર્વ વોલ્યુમ$iii.$ $500 \, mL$ હવા
$d.$ રેસિડ્યુઅલ વોલ્યુમ$iv.$ $3400$ થી $4800 \, mL$ હવા
$e.$ વાઈટલ કેપેસિટી$v.$ $1200 \, mL$ હવા

  • A
    $a-iii, b-iv, c-ii, d-i, e-v$
  • B
    $a-iii, b-i, c-ii, d-v, e-iv$
  • C
    $a-iii, b-i, c-iv, d-v, e-iv$
  • D
    $a-iv, b-iii, c-ii, d-i, e-v$

Explore More

Similar Questions

જો એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ $(ERV)$ $1100 \text{ ml}$ હોય, રેસિડ્યુઅલ વોલ્યુમ $(RV)$ $1200 \text{ ml}$ હોય અને ટાઇડલ વોલ્યુમ $(TV)$ $500 \text{ ml}$ હોય, તો ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી $(FRC)$ કેટલી થાય ($\text{ ml}$ માં)?

સામાન્ય ઉચ્છવાસ બાદ વ્યક્તિ દ્વારા અંદર લઈ શકાતા હવાનું કુલ કદ એટલે .........

$TV + IRV + ERV = $ ........

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો :
યાદી $I$યાદી $II$
$A.$ ઉચ્છવાસ ક્ષમતા$I.$ ઉચ્છવાસ અનામત કદ $+$ ભરતી કદ $+$ અંતઃશ્વાસ અનામત કદ
$B.$ કાર્યાત્મક અવશેષી ક્ષમતા$II.$ ભરતી કદ $+$ ઉચ્છવાસ અનામત કદ
$C.$ જૈવિક ક્ષમતા$III.$ ભરતી કદ $+$ અંતઃશ્વાસ અનામત કદ
$D.$ અંતઃશ્વાસ ક્ષમતા$IV.$ ઉચ્છવાસ અનામત કદ $+$ અવશેષી કદ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

સામાન્ય શ્વાસોચ્છવાસ બાદ વ્યક્તિ કેટલી કુલ હવાને ઉચ્છવાસ દ્વારા બહાર કાઢી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo