ગ્લુકોઝનું કોષમાં વહન . . . . . . દ્વારા થાય છે.

  • A
    $Na^+$ સીમપોર્ટ
  • B
    $K^+$ સીમપોર્ટ
  • C
    $Na^+$ એન્ટીપોર્ટ
  • D
    $K^+$ એન્ટીપોર્ટ

Explore More

Similar Questions

પાણી, સાદી શર્કરા અને આલ્કોહોલ વગેરેનું શોષણ ક્યાં થાય છે?

સમજૂતી આપો: $(1)$ અભિશોષણ (Assimilation) $(2)$ મળત્યાગ (Egestion)

લેક્ટિઅલ્સ (Lacteals) શેમાં ભાગ ભજવે છે?

અંગો અને તેમાં થતા શોષણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P$. મુખ$I$. કેટલાક ઔષધો
$Q$. જઠર$II$. પાણી, કેટલાક ખનીજતત્ત્વો અને ઔષધો
$R$. નાનું આંતરડું$III$. ગ્લુકોઝ, ફ્રુકટોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ વગેરે
$S$. મોટું આંતરડું$IV$. પાણી, સરળ શર્કરા, આલ્કોહોલ

એક વ્યક્તિને લીલા શાકભાજી ખાવા ગમે છે. નીચેનામાંથી કયું વિટામિન મળ (faeces) દ્વારા ઉત્સર્જિત થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo