ગ્રેફાઇટ એ નરમ ઘન લ્યુબ્રીકેન્ટ છે અને તેને પીગાળવું અતિ મુશ્કેલ છે. ગ્રેફાઇટની આ વર્તણૂકનું કારણ શું છે?

  • A
    તે અસ્ફટિકમય પદાર્થ છે.
  • B
    તે હીરાનું એલોટ્રોપિક સ્વરૂપ છે.
  • C
    તે વિવિધ અણુભાર ધરાવતા અણુઓનું મિશ્રણ છે.
  • D
    તેમાં કાર્બન પરમાણુઓ વિશાળ ષટ્કોણીય વલયોમાં પ્રબળ બંધથી જોડાયેલા હોય છે,જ્યારે સ્તરો આંતર-સ્તરીય નિર્બળ બંધો દ્વારા જોડાયેલા હોય છે.

Explore More

Similar Questions

નાઈટ્રોજનનો હાઈડ્રાઈડ જે એસિડિક છે તે કયો છે?

બે કણો $P$ અને $Q$ ઉગમબિંદુથી શરૂઆત કરે છે અને $X$-અક્ષ પર સમાન કંપવિસ્તાર સાથે પરંતુ અનુક્રમે $3 \ s$ અને $6 \ s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે તેઓ મળે ત્યારે $P$ અને $Q$ ના વેગનો ગુણોત્તર કેટલો હશે?

જો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન $\overrightarrow{J}$ હોય,તો ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે?

જો વર્તુળ $x^2 + y^2 + 6x - 2y + k = 0$ એ વર્તુળ $x^2 + y^2 + 2x - 6y - 15 = 0$ ના પરિઘને દુભાગતું હોય,તો $k =$

નીચેનામાંથી કયો જૈવ-અણુ ચરબી,કાર્બોદિતો અને પ્રોટીનના શ્વસન-મધ્યસ્થ વિઘટન માટે સામાન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo