સેમી-વોટર ગેસ એ નીચેનામાંથી કોનું મિશ્રણ છે?

  • A
    વોટર ગેસ અને પ્રોડયુસર ગેસ
  • B
    વોટર ગેસ અને $CO_2$
  • C
    પ્રોડયુસર ગેસ અને $H_2$
  • D
    પ્રોડયુસર ગેસ અને ઓઇલ ગેસ

Explore More

Similar Questions

જ્યારે કોઈલ (ગૂંચળા) માં વિદ્યુતપ્રવાહ $0.1\,s$ માં $5\,A$ થી બદલાઈને $2\,A$ થાય છે,ત્યારે $50\,V$ નું સરેરાશ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. કોઈલનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) $............H$ છે.

$3\;cm$ બાજુવાળો એક ચોરસ $10\;cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $25\;cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. ચોરસનું કેન્દ્ર અરીસાની અક્ષ પર છે અને સમતલ અક્ષને લંબ છે. ચોરસના પ્રતિબિંબ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ $......\;cm^2$ છે.

નીચેનામાંથી કયું બાયોડિગ્રેડેબલ પોલીમર છે?

જ્યારે ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ $t-$બ્યુટેનોલ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીપજ શું હશે?

એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળાના આંટાઓની સંખ્યા અનુક્રમે $500$ અને $2000$ છે. જો પ્રાઇમરીમાં પ્રવાહ $48 \ A$ હોય,તો સેકન્ડરીમાં પ્રવાહ........$A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo