નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ એમિનો એસિડનો વ્યુત્પન્ન છે?

  • A
    ઈન્સ્યુલિન
  • B
    ઓક્સિટોસિન
  • C
    ઈરિથ્રોપોએટીન
  • D
    થાયરોક્સિન

Explore More

Similar Questions

જો ટેડપોલમાંથી થાયરોઈડ ગ્રંથિ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો :-

$A$: થાઇરોક્સિન કેલોરીજેનિક અસર દર્શાવે છે.
$R$: થાઇરોક્સિન અપચય (catabolism) વધારે છે,ઉર્જા ઉત્પન્ન કરે છે અને શરીરનું તાપમાન વધારે છે.

આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે?

તે રોગનું નામ જણાવો જેમાં બાળક $BMR$ માં ઘટાડો,જાભી જીભ,લાંબા સમય સુધી નવજાત કમળો,સુસ્તી અને કબજિયાત જેવા લક્ષણો દર્શાવે છે.

થાઇરૉઇડ કેન્સરને ઓળખવા માટે નીચેનામાંથી કયા રેડિયો-એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo