સ્વયંજનનની ઘટનામાં ડિઓક્સિરિબોન્યુક્લિઓકસાઈડ ટ્રાયફોસ્ફેટ એ - ........
સબસ્ટ્રેટ તરીકે વર્તે છે.
પોલીમરાઈઝેશન પ્રક્રિયા ઊર્જા પૂરી પાડે છે
ઉત્સેચક તરીકે વર્તે છે
$(A)$ અને $(B)$ બંને
મેસલ્સન અને સ્ટાલના પ્રયોગમાં નાઇટ્રોજનના ભારે આઇસોટોપની અગત્યતા જણાવો.
$DNA$ નું સ્વયંજનન અર્ધરૂઢીગત રીતે થાય છે આ પદ્ધતિ પ્રયોગીક રીતે કોના દ્વારા કરાય છે ?
$DNA$ ના સ્વયંજનનનો અભ્યાસ કરવા માટે પ્રયોગ માટેનું મટીરિયલ કયું છે ?
$^{14}N$ ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં ${ }^{15} N$ - $dsDNA$ વાળા દશ $E.coli$ કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. $60$ મિનીટ પછી એવા કેલલા $E.coli$ કોષો હશે નેનું DNA ${ }^{15} N$ થી મુક્ત હશે ?
બેક્ટરીયાને $^{15}N$ માંથી $^{14}N$ સંવર્ધન માધ્યમમાં કેટલા સમય સુધી સંવર્ધન કરી $DNA $નું નિષ્કર્ષણ કરતા તે સમાન માત્રામાં સંકરિીત $DNA$ અને હલકા $DNA$ નું બનેલું હશે ?