પ્રત્યાંકનનાં એકમમાં પ્રોમોટર .......તરફ આવેલો હોય છે.
રચનાત્મક જનીનનાં $3'$ છેડા તરફ
રચનાત્મક જનીનનાં $5'$ છેડા તરફ
ટેમ્પ્લેટ શૃંખલાનો $5'$ છેડો
ટેમ્પ્લેટ શૃંખલાનો $3'$ છેડો
આપેલા માંથી કયું પ્રત્યાંકન એકમ નો ભાગ નથી?
બેક્ટરિયલ પ્રત્યાંકન માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$T_4$ બૅક્ટરિયોફેઝ $R-II$ ની વિકૃત જાત જે $E-coli$ ને તોડવામાં નિષ્ફળ રહે છે. પરંતુ જ્યારે બે જાતિ $R-II^X$ અને $R-II^Y$ ને મિશ્ર કરવામાં આવે તો તે $E-coli$ ને તોડે છે. તેનું શક્ય કારણ શું હશે?
પ્રોટીન માટે સંકેત કરતી $DNA$ શૃંખલા ...... તરીકે ઓળખવામાં આવે છે.
નીચેનાના શું કાર્ય છે ?
$(i)$ મિથિલેટેડ ગ્વાનીન કેપ (cap)
$(ii)$ પોલિ $A$ ટેઇલ પરના પુખ્ત $RNA $