ન્યુક્લિઈક એસિડ $(DNA)$ ........ માં જોવા મળતું નથી.

  • A
    કોષકેન્દ્ર અને કોષકેન્દ્રિકા
  • B
    પેરોક્સિઝોમ અને રિબોઝોમ
  • C
    કણાભસૂત્ર અને હરિતકણ
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

કોલમ-$I$ (કોષીય અંગિકા) ને કોલમ-$II$ (પટલ) સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. કણાભસૂત્ર$I$. પટલવિહીન
$B$. લાયસોઝોમ$II$. એકલ પટલમય
$C$. રીબોઝોમ$III$. બેવડું પટલમય

કોષીય અંગિકાઓ અને તેમના સમાવિષ્ટો વિશે સાચા વિધાનો પસંદ કરો.
$A$. અંતઃપટલમય તંત્રમાં ગોલ્ગી પ્રસાધન,અંતઃકોષરસજાળ અને કણાભસૂત્રનો સમાવેશ થાય છે.
$B$. કણિકામય અંતઃકોષરસજાળની સપાટી પર રીબોઝોમ્સ આવેલા હોય છે.
$C$. કણાભસૂત્ર અને રંજકકણ બંનેમાં વર્તુળાકાર $DNA$ હોય છે.
$D$. કોષરસમાં જોવા મળતા સૂક્ષ્મનલિકાઓ,સૂક્ષ્મતંતુઓ અને મધ્યવર્તી તંતુઓના જાળાને કોષપિંજર કહે છે.
$E$. કણાભસૂત્ર એ એકલ પટલમય રચના છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ આદિકોષકેન્દ્રી કોષોમાં,કોષરસસ્તરના કોષની અંદરના ભાગમાં વિસ્તરણ દ્વારા બનતી વિશિષ્ટ પટલમય રચનાને પોલિસોમ કહેવામાં આવે છે.
$(ii)$ લીલી અંતઃકોષરસજાળ (Smooth Endoplasmic Reticulum) ગ્લાયકોપ્રોટીનના સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન છે.
$(iii)$ $RuBisCO$ સમગ્ર જીવાવરણમાં સૌથી વધુ જોવા મળતું પ્રોટીન છે.
$(iv)$ કણાભસૂત્ર,હરિતકણ અને પેરોક્સિઝોમને અંતઃપટલમય તંત્રના ભાગ તરીકે ગણવામાં આવતા નથી.

પોરિન્સ એવા પ્રોટીન છે જે નીચેનામાંથી કોના બહારના પટલમાં મોટા છિદ્રો બનાવે છે?

કેટલા વિધાનો સાચા છે?
$(A)$ પ્રાણી કોષોમાં પટલમય અંગિકા હોય છે જેને તારાકેન્દ્ર (centriole) કહેવાય છે જે કોષ વિભાજનમાં મદદ કરે છે.
$(B)$ લિપિડ્સ કોષરસસ્તરમાં એવી રીતે ગોઠવાયેલા હોય છે કે ધ્રુવીય શીર્ષ અંદરની તરફ અને જલવિરાગી પૂંછડી બહારની તરફ હોય છે.
$(C)$ કોષદીવાલ અને મધ્યપટલમાંથી કોષરસતંતુઓ (plasmodesmata) પસાર થઈ શકે છે જે પાસપાસેના વનસ્પતિ કોષોના કોષરસને જોડે છે.
$(D)$ લિપિડની અર્ધ-પ્રવાહી પ્રકૃતિ સમગ્ર દ્વિસ્તરમાં પ્રોટીનની પાર્શ્વિય ગતિને સક્ષમ બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo