$DNA$ ના એક શૃંખલાના બેઈઝ ક્રમ $GAT, TAG, CAT, GAC$ છે, તો તેના પૂરક શૃંખલાનો ક્રમ શું હોઈ શકે?
$CAT, CTG, ATC, GTA$
$GTA, ATC, CTG, GTA$
$ATC, GTA, CTG, GTA$
$CTA, ATC, GTA, CTG$
સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો.
ટેઇલિંગમાં, એડિનાયલેટ અણુઓ $3'$ છેડા ઉપર ઉમેરવામાં આવે છે.
સિસ્ટ્રોન શેમા હાજર હોય છે ?
નીચેનાનાં કાર્યોનું વર્ણન કરો (એક અથવા બે વાક્યમાં):
$(a)$ પ્રમોટર
$(b)$ $tRNA$
$(c)$ એક્સોન
નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?