કયો નાઈટ્રોજનયુક્ત બેઈઝ $RNA$ માં હાજર છે પરંતુ $DNA$ માં નથી?

  • A
    યુરેસીલ
  • B
    થાયમીન
  • C
    ગ્વાનીન
  • D
    સાયટોસીન

Explore More

Similar Questions

જ્યારે બેન્ઝીનની પ્રક્રિયા નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઈડની હાજરીમાં ઇથાઇલ ક્લોરાઈડ સાથે કરવામાં આવે ત્યારે બનતી નીપજનું આણ્વીય સૂત્ર શું છે?

બે જોડી રેખાઓ $\lambda^2 x^2 - m^2 y^2 - n(\lambda x + m y) = 0$ અને $\lambda^2 x^2 - m^2 y^2 + n(\lambda x + m y) = 0$ દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

એક શ્રેણી $LCR$ સર્કિટ બદલાતી આવૃત્તિના $emf$ ના સ્ત્રોત સાથે જોડાયેલ છે અને $f_0$ આવૃત્તિ પર અનુનાદ (resonance) અનુભવે છે. કેપેસીટન્સ અચળ રાખીને,જો ઇન્ડક્ટન્સ $(L)$ ને $\sqrt{3}$ ગણું વધારવામાં આવે અને અવરોધ $(R)$ ને $1.4$ ગણો વધારવામાં આવે,તો હવે નવી અનુનાદ આવૃત્તિ કેટલી હશે?

ફેરસ આયન એસિડિક હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને $X$ આયનમાં ફેરવાય છે. $X$ માં રહેલા $d$-ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેની ચુંબકીય મોમેન્ટ ($BM$ માં) અનુક્રમે કેટલી છે?

આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo