કયા ઘટકમાં હિટરોસાઈક્લિક ચક્ર જોવા મળે છે?

  • A
    નાઈટ્રોજન બેઈઝ
  • B
    મોનોસેક્કેરાઈડની ચક્રિય રચના
  • C
    પ્રોટીન
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

આપેલ નાઇટ્રોજન બેઇઝના બંધારણમાં "a" અને "b" શું દર્શાવે છે?

પાણીના એક અણુમાં સહસંયોજક બંધ અને હાઇડ્રોજન-બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?

તેમના બંધારણમાં અનુક્રમે ગ્લાયકોસિડિક બંધ અને પેપ્ટાઈડ બંધ ધરાવતા પદાર્થોને ઓળખો.

શરીરના પ્રવાહીની અચળ $pH$ કયા બફર ક્ષારો દ્વારા જાળવી રાખવામાં આવે છે?

નીચે આપેલ કૉલમ જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ ક્લોરીન$(i)$ વનસ્પતિના હવાઈ અંગોની બાહ્ય સપાટી
$(B)$ $DHAP$$(ii)$ વનસ્પતિની કોષદીવાલનો બંધારણીય ઘટક
$(C)$ સેલ્યુલોઝ$(iii)$ રુધિરમાં આસૃતિ નિયમન (Osmoregulation)
$(D)$ ક્રોટોનિક એસિડ$(iv)$ ફોસ્ફોરાયલેટેડ કીટોટ્રાયોઝ
$(E)$ મીણ$(v)$ અસંતૃપ્ત ફેટી એસિડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo