કોલેરાના દર્દીઓને સેલાઈન (ક્ષારયુક્ત) દ્રાવણ આપવામાં આવે છે કારણ કે .......

  • A
    $Na^+$ શરીરમાંથી પાણી ગુમાવવાની ક્રિયાને અટકાવે છે.
  • B
    $NaCl$ નિયંત્રક પદાર્થ તરીકે કાર્ય કરે છે.
  • C
    $NaCl$ ઊર્જા ઉત્પન્ન કરે છે.
  • D
    $NaCl$ એન્ટિબેક્ટેરિયલ છે.

Explore More

Similar Questions

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્ન:
$(1)$ મૂત્રપિંડો દ્વારા પ્રતિ મિનિટ ગળાયેલ રુધિર: $1100-1200 \text{ mL}$ :: તંદુરસ્ત વ્યક્તિમાં $GFR$: ............
$(2)$ ત્વચાની પ્રસ્વેદ ગ્રંથિમાંથી: પરસેવો ઉત્પન્ન થાય છે :: સ્નિગ્ધગ્રંથિ (sebaceous glands) માંથી: ............

મૂત્ર નિર્માણના સંદર્ભમાં સાચી જોડી પસંદ કરો.

સસલાના મૂત્રજનન માર્ગના અંગોમાં,નીચેનામાંથી કયો ભાગ નરમાં હાજર હોય છે પરંતુ માદામાં હોતો નથી?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા નેફ્રોનમાં થતી નથી?

$A$: પક્ષીઓમાં મેટાનેફ્રિક મૂત્રપિંડ હોય છે અને મૂત્રાશય હોતું નથી.
$R$: દક્ષિણ અમેરિકન શાહમૃગ (ઓસ્ટ્રિચ) માં મૂત્રાશય હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo