અનાવૃત્ત બીજધારી $(Gymnosperms)$ વનસ્પતિમાં ભ્રૂણપોષ ....... હોય છે.

  • A
    ત્રિકીય
  • B
    દ્વિકીય
  • C
    એકકીય
  • D
    ચતુષ્કકીય

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં જન્યુજનક (gametophyte) સ્વતંત્ર અને મુક્તજીવી અવસ્થા નથી?

સૌથી આધુનિક અનાવૃત્ત બીજધારીનો સમાવેશ ...... શ્રેણીમાં થાય છે.

વૈજ્ઞાનિક કારણો આપો: શંકુધારી વનસ્પતિઓમાં અણીદાર અને જાડી ક્યુટિકલ ધરાવતા પર્ણો હોય છે.

કઈ અનાવૃત બીજધારી વનસ્પતિ ભૂમિગત ગાંઠામૂળી (tuberous) પ્રકાંડ ધરાવે છે?

$A$: અનાવૃત બીજધારીઓમાં લઘુબીજાણુઓ અને ગુરુબીજાણુઓ એક જ 'lax' માં ઉત્પન્ન થાય છે.
$R$: 'Lax' એ ઘટ્ટ શંકુ (strobilus) દર્શાવે છે જે લઘુબીજાણુ પર્ણ અને ગુરુબીજાણુ પર્ણ ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo