નીચેનામાંથી શેમાં અમીબીય કોષોનો સમૂહ જોવા મળે છે?

  • A
    અકોષીય સ્લાઈમ મોલ્ડ
  • B
    કોષીય સ્લાઈમ મોલ્ડ
  • C
    ડાયેટમ્સ
  • D
    ડાયનોફ્લેજેલેટ્સ

Explore More

Similar Questions

દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુજબ અમીબા અને પેરામિશિયમને ....... સૃષ્ટિમાં અને પાંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુજબ ....... સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવે છે.

નીચેનામાંથી કયું સજીવ જૈવ-પ્રદીપ્તિ (bioluminescence) દર્શાવે છે?

નીચેનામાંથી કોને પ્રાણીઓના આદિ સંબંધીઓ માનવામાં આવે છે?

છાદિ (Pellicle) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

લ્યુકોસિન $(Chrysolaminarin)$ એ એક કાર્બોદિત છે જે નીચેનામાંથી કયા સજીવમાં સંગ્રહિત ખોરાક તરીકે જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo