નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રીય (Prokaryotic) કોષનું લક્ષણ છે?

  • A
    પટલમય કોષઅંગિકાઓની હાજરી
  • B
    સુવિકસિત કોષકેન્દ્રની હાજરી
  • C
    કોષકેન્દ્ર સુસ્પષ્ટ હોતું નથી અને કોષદિવાલ મ્યુકોપેપ્ટાઈડની બનેલી હોય છે
  • D
    કોષરસમાં $80S$ પ્રકારના રિબોઝોમ્સ હોય છે

Explore More

Similar Questions

કણાભસૂત્ર (Mitochondria) શેમાં ગેરહાજર હોય છે?

બેક્ટેરિયલ કોષમાં મીસોઝોમ એટલે શું?

નીચેનામાંથી કયું વિધાન અંતર્વિષ્ટ કાય (Inclusion bodies) માટે ખોટું છે?

$Escherichia$ $coli$ માં,નીચેનામાંથી શું સાચું છે?

બેક્ટેરિયામાં સૌથી બહારનું શિથિલ આવરણ સ્વરૂપનું સ્તર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo