ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુનું અંકુરણ ........ના નિર્માણ માટે થાય છે.

  • A
    પ્રતંતુ
  • B
    પ્રતંગ (Prothallus)
  • C
    બીજાણુજનક
  • D
    અંડધાની

Explore More

Similar Questions

આપેલ આકૃતિ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

યુગ્મનજ (zygote) નો વિકાસ યુવાન ભ્રૂણમાં માદા જન્યુજનક (female gametophyte) ની અંદર થાય છે, આ ઘટના કોનું પૂર્વગામી છે $:-$

પલ્લવપર્ણો (Prophylls) કેવા હોય છે?

નીચેનામાંથી કયા વનસ્પતિ સમૂહમાં સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે છે?

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ સાયલોપ્સિડા (Psilopsida) $A$. સેલેજીનેલા (Selaginella)
$(2)$ લાયકોપ્સિડા (Lycopsida) $B$. એડિએન્ટમ (Adiantum)
$(3)$ સ્ફેનોપ્સિડા (Sphenopsida) $C$. ઇક્વિસેટમ (Equisetum)
$(4)$ ટેરોપ્સિડા (Pteropsida) $D$. સાયલોટમ (Psilotum)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo