ત્રિઅંગી $(Pteridophytes)$ વનસ્પતિમાં રિડકશન વિભાજન (અર્ધીકરણ) ક્યારે થાય છે?

  • A
    સૂકાયકનું નિર્માણ થાય ત્યારે
  • B
    જન્યુઓનું નિર્માણ થાય ત્યારે
  • C
    પ્રજનન અંગોનું નિર્માણ થાય ત્યારે
  • D
    બીજાણુઓનું નિર્માણ થાય ત્યારે

Explore More

Similar Questions

$P-N$ જંકશનમાં,બેરિયર પોટેન્શિયલ કોના માટે અવરોધ પેદા કરે છે?

બ્રાઇનના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા તે નીચેનામાંથી શું નહીં આપે?

$2\pi r$ પરિઘ ધરાવતી બોહરની પ્રથમ કક્ષા માટે,ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

જો $x$ એ વિદ્યુતવિભાજ્ય દ્રાવણની વિશિષ્ટ વાહકતા ($S \ cm^{-1}$ માં) હોય અને $y$ એ દ્રાવણની મોલારિટી હોય,તો $\Lambda_m$ ($S \ cm^2 \ mol^{-1}$ માં) નીચેનામાંથી કયું છે?

નીચેનામાંથી કયું સંયોજન સમતલીય (planar) અને અધ્રુવીય (non-polar) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo