અનાવૃત્ત બીજધારી $(Gymnosperms)$ વનસ્પતિમાં ફળનું નિર્માણ થતું નથી કારણ કે:

  • A
    ફલનનો અભાવ હોય છે.
  • B
    પરાગનયનનો અભાવ હોય છે.
  • C
    બીજનું નિર્માણ થતું નથી.
  • D
    અંડાશયનો અભાવ હોય છે.

Explore More

Similar Questions

પ્રોકેરિયોટિક સ્વયંપોષી સહજીવી નાઇટ્રોજન સ્થાપક શેમાં જોવા મળે છે?

$S :$ $Thuja$ (થુજા) એ અનાવૃત બીજધારી વનસ્પતિ છે.
$R :$ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે.

$Pinus$ માં,મહાબીજાણુ (megaspore) અંકુરણ પામીને શું બનાવે છે?

$Pinus$ ના લઘુબીજાણુપર્ણ (microsporophylls) માં શું હોય છે?

સાયકસ (Cycas) નું થડ શેનાથી ઢંકાયેલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo