નાઈટ્રીફાઈંગ બેક્ટેરિયા........

  • A
    એમોનિયાનું ઓક્સિડેશન નાઈટ્રેટમાં કરે છે.
  • B
    મુક્ત નાઈટ્રોજનનું રૂપાંતરણ નાઈટ્રોજનના સંયોજનોમાં કરે છે.
  • C
    પ્રોટીનનું રૂપાંતરણ એમોનિયામાં કરે છે.
  • D
    નાઈટ્રેટનું રિડક્શન મુક્ત નાઈટ્રોજનમાં કરે છે.

Explore More

Similar Questions

વાતાવરણમાં નીચેનામાંથી કયું તત્વ સૌથી વધુ પ્રમાણમાં હાજર છે?

સાચી જોડી પસંદ કરો:

નાઇટ્રોજન સ્થાપન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નાઈટ્રોજન જમીનમાં કયા સ્વરૂપમાં હાજર હોય છે?
$I.$ નાઈટ્રેટ્સ $II.$ એમોનિયમ ક્ષારો
$III.$ નાઈટ્રાઈટ $IV.$ આમાંથી કોઈ નહીં

જટિલ કાર્બનિક પદાર્થોનું અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર થવાની પ્રક્રિયા નીચેનામાંથી કોને આભારી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo