નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય રીતે જોડાયેલી છે?

  • A
    સેલાજીનેલા - ત્રિઅંગી
  • B
    સ્ટ્રિગ્યુલા - લીલ
  • C
    પેનિસિલિયમ - ફૂગ
  • D
    ફ્યુનારિયા - મોસ

Explore More

Similar Questions

કોલમ-$I$ માં શ્રેણી,કોલમ-$II$ માં વનસ્પતિનું નામ અને કોલમ-$III$ માં સામાન્ય નામ આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$કોલમ-$III$
$(A)$ કેલિસિફ્લોરી$(p)$ હેલીએન્થસ એનુઅસ$(I)$ ગુલાબ
$(B)$ બાયકાર્પેલિટી$(q)$ હીબીસ્કસ રોઝા સાઈનેન્સિસ$(II)$ મહુડો
$(C)$ ઇન્ફીરી$(r)$ રોઝા ઇન્ડિકા$(III)$ સૂર્યમુખી
$(D)$ ડિસ્કીફ્લોરી$(s)$ મધુકા ઇન્ડિકા$(iv)$ બારમાસી
$(E)$ થેલેમિફલોરી$(t)$ કેથેરેન્થસ રોઝિયમ$(v)$ લીંબુ
$(F)$ હીટરોમેરિ$(u)$ સાઈટ્રસ લિમોન$(vi)$ જાસૂદ

વિધાન $(A)$: લીલ અને ફૂગને થેલોફાઇટ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
કારણ $(R)$: તેઓ બંને સ્વયંપોષી છે.

નીચેનાને જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. કોલિયોરાઈઝા (Coleorhiza)$I$. જન્યુઓના જોડાણ વગર જન્યુજનકમાંથી સીધો બીજાણુજનકનો વિકાસ
$B$. એપોગેમી (Apogamy)$II$. અર્ધીકરણની પ્રક્રિયા વગર બીજાણુજનકમાંથી સીધો જન્યુજનકનો વિકાસ
$C$. ઈન્ડ્યુસિયમ (Indusium)$III$. પર્ણોના મુગટ સાથેનું અશાખિત સ્તંભાકાર પ્રકાંડ
$D$. કોડેક્સ (Caudex)$IV$. ભ્રૂણમૂળનું રક્ષણાત્મક આવરણ
-$V$. સોરસ (sorus) ની રક્ષણાત્મક રચના

નીચેનામાંથી કયું જૂથ ભ્રૂણધારી (Embryophyta) નું સાચું જૂથ દર્શાવે છે?

ગ્રીવા પ્રદેશમાં $4-6$ હરોળમાં ગ્રીવા-કેનાલ કોષો ધરાવતી સુવિકસિત સ્ત્રીજન્યુધાની (archegonium) એ કોની લાક્ષણિકતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo