નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

  • A
    લીલ - પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ
  • B
    લાઇકેન - ખુલ્લા ખડકો પર સૌપ્રથમ વસવાટ કરનાર
  • C
    દ્વિઅંગી - સૌપ્રથમ ભૂમિનિવાસી વનસ્પતિ
  • D
    અનાવૃત બીજધારી - ખુલ્લા બીજ ધરાવે છે

Explore More

Similar Questions

બ્રાયોફાઇટ્સ એ ટેરિડોફાઇટ્સથી કઈ બાબતમાં અલગ પડે છે?

નર અને માદા જન્યુજનકનો પ્રાથમિક વિકાસ બીજાણુધાનીમાં જ થાય છે,તે શેમાં જોવા મળે છે?

$A$ - બ્રાયોફાઇટ્સમાં જન્યુજનક (gametophyte) પ્રભાવી અને એકકીય (haploid) હોય છે.
$B$ - ટેરિડોફાઇટ્સમાં જન્યુજનક બહુકોષીય,અલ્પજીવી અને એકકીય હોય છે.

લીવરવર્ટ,મોસ,ફર્ન,અનાવૃત બીજધારી (gymnosperm) અને આવૃત બીજધારી (angiosperm) ના જીવનચક્રમાં રિડક્શન ડિવિઝન (અર્ધીકરણ) ક્યારે અને ક્યાં થાય છે?

Difficult
View Solution

નીચે આપેલા કોષ્ટકમાંથી સાચી જોડ ઓળખો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ અનાવૃત બીજધારી (Gymnosperm)$(p)$ સ્ફેગ્નમ (Sphagnum)
$(2)$ આવૃત બીજધારી (Angiosperm)$(q)$ સેલાજીનેલા (Selaginella)
$(3)$ દ્વિઅંગી (Bryophytes)$(r)$ પાઈનસ (Pinus)
$(4)$ ત્રિઅંગી (Pteridophyte)$(s)$ યુકેલિપ્ટસ (Eucalyptus)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo