$S$: થર્મોઍસિડોફાઇલ્સ એસિડિક અને ઊંચા તાપમાનની સ્થિતિમાં જીવંત રહી શકે છે.
$R$: આર્કીઆ વિપરીત (અત્યંત) પરિસ્થિતિઓમાં જીવી શકે છે.

  • A
    $S$ અને $R$ બંને સાચાં છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચાં છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

બેક્ટેરિયાને આદિ સજીવો માનવામાં આવે છે કારણ કે તેઓ

રે ફંગી (Ray fungi) શું છે?

થર્મોકોકસ,મિથેનોકોકસ અને મિથેનોબૅક્ટેરિયા એ કોના ઉદાહરણો છે?

ચોક્કસ બેક્ટેરિયા દ્વારા બનતા એન્ડોસ્પોર્સ (અંતઃબીજાણુ) વાસ્તવમાં શેના માટેનું માધ્યમ છે?

કેટલાક હાયપરથર્મોફિલિક સજીવો જે અત્યંત એસિડિક $(pH \ 2)$ નિવાસસ્થાનમાં વૃદ્ધિ પામે છે,તે કયા બે જૂથો સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo