લાઇકેનમાં રહેલા લીલના ઘટકો કયા નામે ઓળખાય છે?

  • A
    ફાઇકોબાયોન્ટ
  • B
    માઇકોબાયોન્ટ
  • C
    એપોથેસિયમ
  • D
    પેરિથેસિયમ

Explore More

Similar Questions

કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે તમાકુના રોગગ્રસ્ત છોડનો અર્ક તંદુરસ્ત છોડમાં ચેપ લગાડી શકે છે?

$A$: વાઈરસને સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી માનવામાં આવે છે.
$R$: વાઈરસ મુક્ત અવસ્થામાં નિષ્ક્રિય અને નિર્જીવ કણો તરીકે વર્તે છે,જ્યારે યજમાનકોષમાં પ્રવેશ્યા પછી તે સક્રિય અને જીવંત વર્તણૂક દર્શાવે છે.

નીચેના કોલમ જોડો.
કોલમ $I$ કોલમ $II$
$(A)$ $DJ$ ઇવાનોવસ્કી $(i)$ વાયરોઇડ્સ
$(B)$ $MW$ બેઇઝરિન્ક $(ii)$ સ્ફટિકીય વાયરસ
$(C)$ $WM$ સ્ટેનલી $(iii)$ કોન્ટેજીયમ વાઇવમ ફ્લુઇડમ
$(D)$ $TO$ ડાઇનર $(iv)$ તમાકુનો મોઝેક રોગ

વાઇરસના બંધારણીય પ્રોટીનનું રક્ષણાત્મક આવરણ કયા એકમોનું બનેલું છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$ $I$. ટોબેકો મોઝેઈક વાયરસ
$Q$ $II$. બેક્ટેરિયોફેજ
$R$ $III$. એડેનો વાયરસ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo