પ્રાણીજન્ય વાઇરસનું ઉદાહરણ -

  • A

    અલ્ઝાઇમર વાઇરસ     

  • B

    પોલિયો વાઇરસ     

  • C

    બૅક્ટેરિયલ વાઇરસ     

  • D

    એક પણ નહિ

Similar Questions

$Inflammation$ (સોજો) માં દુખાવો નીચેનામાંથી કયો ઘટક પ્રેરી શકે.

કોલોસ્ટ્રમ કયાં એન્ટીબોડી ભરપુર પ્રમાણમાં ઘરાવે છે?

ઍન્ટિબૉડી વડે મળતો પ્રતિચાર કયા નામથી ઓળખાય છે?

$HIV$ ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં $AIDS$ ના લક્ષણો જોવા મળે છે?

  • [AIPMT 2011]

આ રુઘિરના કેન્સર તરીકે ઓળખાય છે.