વિશ્વનાં મોટાભાગનાં જાણીતા વનસ્પતિ સંગ્રહાલયો (Herbaria) દ્વારા કઈ વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

  • A
    લિનિયસની વર્ગીકરણ પદ્ધતિ
  • B
    બેન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિ
  • C
    ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ
  • D
    પાંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ

Explore More

Similar Questions

વનસ્પતિ નમૂનાઓ તૈયાર કરવા માટેનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

વનસ્પતિ નમૂનાઓના સંગ્રહ માટે શુષ્કન (drying) પહેલાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

સજીવોના વર્ગીકરણવિદ્યાનો અભ્યાસ નીચેનામાંથી કોની મુલાકાત દ્વારા સરળ બનાવી શકાય છે?

વનસ્પતિ સંગ્રહાલય (Herbarium) માટે નીચેનામાંથી કઈ બાબત અસંગત છે?

વિધાન $A$: વનસ્પતિઉદ્યાનોમાં સંશોધન દ્વારા ફળો,શાકભાજી અને પુષ્પોની ઘણી નવી અને સુધારેલી જાતિઓ મેળવી શકાય છે.
કારણ $R$: વનસ્પતિઉદ્યાનોમાં કલમ (grafting),પેશીસંવર્ધન (tissue culture),સંકરણ (hybridization),ક્લોનિંગ જેવી પ્રક્રિયાઓ અને જર્મપ્લાઝમ બેન્કનો વિકાસ કરવામાં આવે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo