કયા સમૂહમાં જન્યુજનક વનસ્પતિ દેહ સુકાયકીય અથવા સીધો (ઉભો) હોય છે?

  • A
    દ્વિઅંગી (Bryophytes)
  • B
    ત્રિઅંગી (Pteridophytes)
  • C
    અનાવૃત બીજધારી (Gymnosperms)
  • D
    લાઇકન (Lichens)

Explore More

Similar Questions

$A$: દ્વિઅંગીઓનો જન્યુજનક વનસ્પતિદેહ સુકાય (thallus) છે.
$R$: દ્વિઅંગીઓની જન્યુજનક અવસ્થા એકકીય $(n)$ અને સ્વયંપોષી છે.

Difficult
View Solution

મોસ (mosses) માં પ્રજનન અંગો કઈ અવસ્થામાં જોવા મળે છે?

$Bryophytes$ (દ્વિઅંગીઓ) માટે નીચેનામાંથી શું સાચું છે?

$Funaria$ ના બીજાણુજનક (sporophyte) માં નીચેનામાંથી શું ગેરહાજર હોય છે?

$Funaria$ (ફ્યુનેરિયા) ના એન્થ્રોઝોઈડસ .... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo