ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ નીચેનામાંથી કયા મુદ્દા પર આધારિત નથી?

  • A
    $DNA$ માં ન્યુક્લિઓટાઈડના અનુક્રમમાં તફાવત
  • B
    રીબોઝોમલ $RNA$ માં ન્યુક્લિઓટાઈડના અનુક્રમમાં તફાવત
  • C
    કોષદિવાલનું લિપિડ બંધારણ
  • D
    પ્રતિજૈવિક દ્રવ્યો સામે સંવેદિતા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવમાં સખત કોષદિવાલની હાજરી જોવા મળે છે?

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

$A$: એકકોષીય સુકોષકેન્દ્રી સજીવોને મોનેરામાં સમાવવામાં આવે છે.
$R$: એકકોષીય સુકોષકેન્દ્રી સજીવોમાં $70S$ સાયટોરાઈબોઝોમ્સ હોય છે.

યીસ્ટ અને દ્વિઅંગી (બ્રાયોફાઇટ્સ) બંનેમાં જોવા મળતું સામાન્ય લક્ષણ કયું છે?

નીચેના જોડકાં જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ આઈકલર $(a)$ દ્વિદળીને $3$ જૂથમાં વર્ગીકૃત કરી.
$(2)$ લિનિયસ $(b)$ સજીવોને $3$ પ્રદેશો (domains) માં વર્ગીકૃત કર્યા.
$(3)$ હૂઝ $(c)$ વનસ્પતિને $2$ જૂથમાં વર્ગીકૃત કરી.
$(4)$ બેન્થામ અને હૂકર $(d)$ વનસ્પતિને $24$ વર્ગોમાં વર્ગીકૃત કરી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo