નીચેનામાંથી કયા ઉત્સેચકમાં આયર્ન $(Fe)$ અને કોપર $(Cu)$ બંને જોવા મળે છે?

  • A
    સાયટોક્રોમ-$f$
  • B
    સાયટોક્રોમ ઓક્સિડેઝ
  • C
    પ્લાસ્ટોક્વિનોન
  • D
    સાયટોક્રોમ-$c_1$

Explore More

Similar Questions

કણાભસૂત્રમાં $ETS$ માં સાયટોક્રોમ $c$ ઓક્સિડેઝ સંકુલ વિશેનું ખોટું વિધાન કયું છે?

નીચેનામાંથી કયો ઇલેક્ટ્રોન સ્વીકારનાર શ્વસન શૃંખલામાં હાજર હોય છે?

સાયટોક્રોમ એટલે .........

$E.T.S.$ (ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ) માં ઇલેક્ટ્રોનનું વહન કોણ કરે છે?

$FADH_2$ માંથી $ETS$ માં ઇલેક્ટ્રોનનું વહન કરતું સંકુલ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo