ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્રને જોડતી કડી ...... છે.

  • A
    એસિટાઈલ $CoA$
  • B
    $Co-Q$
  • C
    સહઉત્સેચક
  • D
    $CoA$

Explore More

Similar Questions

ક્રેબ્સ ચક્રનું સ્થાન કયું છે?

જ્યારે ચાર પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાંથી પસાર થાય ત્યારે $NADH$ દ્વારા કેટલા $ATPs$ બનાવી શકાય?

$A -$ $TCA$ ચક્ર એસિટિલ ગ્રુપનું $OAA$ અને પાણી સાથે સંઘનન થઈ સાઇટ્રિક એસિડ બનવાથી શરૂ થાય છે.
$R -$ ક્રેબ્સ ચક્ર કોષના કોષરસમાં થાય છે.

ક્રેબ્સચક્રની નીચે આપેલી પ્રક્રિયા માટેના ઉત્સેચકનું સ્થાન જણાવો:
સકિસિનિક એસિડ $+ FAD \rightarrow$ ફયુમેરિક એસિડ $+ FADH_2$

સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ક્રેબ્સચક્રની કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo