સાયટોક્રોમ $a$ એ ..... છે.

  • A
    $Mg$ પોર્ફિરિન રીંગ
  • B
    $Fe$ પોર્ફિરિન રીંગ
  • C
    ન્યુક્લિઓટાઈડ
  • D
    નિક્રોમની મિશ્ર ધાતુ

Explore More

Similar Questions

ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશનમાં અંતિમ ઈલેક્ટ્રોનગ્રાહી કોણ છે?

આપણા શરીરમાં $ETS$ ક્યાં થાય છે?

કણાભસૂત્રના અંદરના પટલના $ETS$ માં નીચેનામાંથી કયું સંકુલ $V$ છે?

$ATP$ સિન્થેટેઝ દ્વારા $ATP$ ના નિર્માણ માટે $H^+$ નો માર્ગ જણાવો.

ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ $(ETS)$ ના સંદર્ભમાં નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ ($ETS$ સંકુલ)કોલમ-$II$ (સંકુલનું નામ)
$P$. સંકુલ-$I$$I$. સાયટોક્રોમ $c$ ઓક્સિડેઝ સંકુલ
$Q$. સંકુલ-$II$$II$. સાયટોક્રોમ $bc_1$ સંકુલ
$R$. સંકુલ-$III$$III$. $ATP$ સિન્થેટેઝ સંકુલ
$S$. સંકુલ-$IV$$IV$. $FADH_2$ ડિહાઈડ્રોજીનેઝ સંકુલ
$T$. સંકુલ-$V$$V$. $NADH$ ડિહાઈડ્રોજીનેઝ સંકુલ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo