ક્રેબ્સચક્રમાં એસિટાઈલ $CoA$ નો ગ્રાહક ......... છે.

  • A
    મેલિક એસિડ
  • B
    ફ્યુમેરિક એસિડ
  • C
    $\alpha$-કિટોગ્લુટારિક એસિડ
  • D
    ઓકઝેલો એસિટિક એસિડ

Explore More

Similar Questions

ક્રેબ્સ ચક્રમાં નીચેનામાંથી કયા મધ્યવર્તી સંયોજનો વચ્ચે રિડ્યુસ્ડ કો-એન્ઝાઇમ $FADH_2$ બને છે?

ક્રેબ્સ ચક્રના ઉત્સેચકો કે જેમાં $NADH + H^+$ ઉત્પન્ન થાય છે તે કયા છે?

ક્રેબ્સ ચક્રની શોધ $1940$ માં કબૂતરના સ્નાયુઓમાં ક્રેબ્સ દ્વારા કરવામાં આવી હતી. શ્વસનમાં કયા તબક્કાને ગેટવે સ્ટેપ/લિંક રિએક્શન/ટ્રાન્ઝિશન રિએક્શન કહેવામાં આવે છે?

નીચે આપેલ પ્રક્રિયા ક્યાં થાય છે?
$Pyruvic \text{ } acid + 4NAD^+ + FAD^+ + 2H_2O + ADP + Pi \rightarrow 3CO_2 + 4NADH + 4H^+ + FADH_2 + ATP$

મેલિક ડિહાઈડ્રોજીનેઝની પ્રક્રિયાથી ઉત્પન્ન થતી નીપજ .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo