પ્રકાશસંશ્લેષણના અભ્યાસમાં કયા આઈસોટોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

  • A
    $C^{11}$ અને $P^{32}$
  • B
    $C^{15}$ અને $P^{32}$
  • C
    $C^{16}$ અને $P^{15}$
  • D
    $C^{14}$ અને $O^{18}$

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ દરમિયાન મુક્ત થતો ઓક્સિજન $...........$ માંથી આવે છે.

મોલનો પ્રયોગ દર્શાવે છે કે...

જુલિયસ વોન સેક્સના પ્રયોગની સમજૂતી આપો.

જ્યારે છોડ વૃદ્ધિ પામે છે ત્યારે ગ્લુકોઝના ઉત્પાદન માટેના પુરાવા કોણે આપ્યા હતા?

પ્રકાશસંશ્લેષણમાં $CO_2$ ના સ્થાપનથી પ્રથમ સ્થાયી નીપજ $3$-ફોસ્ફોગ્લિસેરિક એસિડ $(PGA)$ બને છે,તેની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo