નીચેનામાંથી શેમાં પ્રકાશશ્વસન (Photorespiration) જોવા મળતું નથી?

  • A
    $C_4$ વનસ્પતિ
  • B
    $C_3$ વનસ્પતિ
  • C
    $C_2$ વનસ્પતિ
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

વનસ્પતિ કોષોમાં,પેરૉક્સિઝોમ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે?

વિધાન $A$: પ્રકાશશ્વસન (Photorespiration) પ્રકાશસંશ્લેષણના ઉત્પાદનમાં ઘટાડો કરે છે.
વિધાન $B$: પ્રકાશશ્વસન પથમાં $ATP$ કે $NADPH$ ઉત્પન્ન થતા નથી.

પ્રકાશની હાજરીમાં વનસ્પતિઓમાં કાર્બનિક સંયોજનોના ઓક્સિડેશન સાથે સંકળાયેલી બિનઉપયોગી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

$C_3$ વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન (photorespiration) દરમિયાન મુખ્ય નીપજ કઈ છે?

પ્રકાશશ્વસનને $.......$ પથ પણ કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo