સોલરાઈઝેશન (Solarization) એ એવી ઘટના છે જેમાં .....

  • A
    સૌર ઉર્જાની મદદથી શર્કરા બને છે.
  • B
    હરિતદ્રવ્ય (Chlorophyll) બને છે.
  • C
    હરિતદ્રવ્યનું વિઘટન થાય છે,જેના પરિણામે કોષના ઘટકો મૃત્યુ પામે છે.
  • D
    પ્રકાશ ઉર્જાની ગતિશીલતા જોવા મળે છે.

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણના સંદર્ભમાં 'મર્યાદિત પરિબળોનો નિયમ' (Law of limiting factors) રજૂ કરવામાં આવ્યો હતો. આ નિયમ રજૂ કરનાર વૈજ્ઞાનિકને ઓળખો.

નીચેનામાંથી કઈ વનસ્પતિઓ માટે પ્રકાશ ભાગ્યે જ મર્યાદિત પરિબળ છે?

ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ દ્વારા પ્રકાશસંશ્લેષણ માટે ઉપયોગમાં લેવાતી પ્રકાશ ઉર્જાની ટકાવારી કેટલી છે?

જો છોડને માત્ર દ્રશ્ય પ્રકાશ (visible light) આપવામાં આવે,તો તેમની વૃદ્ધિ:

ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo