કોબાલ્ટ એ . . .

  • A
    વનસ્પતિઓમાં આસૃતિ નિયમન અને આયનિક સંતુલનમાં ભાગ ભજવે છે.
  • B
    સહ-ઉત્સેચકોના બંધારણમાં અને આયન સંતુલનમાં મહત્વનું છે.
  • C
    શિમ્બી કુળની વનસ્પતિઓમાં નાઈટ્રોજનના સ્થાપન માટે આવશ્યક છે.
  • D
    લોહતત્વના શોષણની ક્રિયાવિધિ માટે જરૂરી છે.

Explore More

Similar Questions

જમીનમાં $N_2$ નું સ્થાપન કરવા માટે સક્ષમ મુક્તજીવી અજારક બેક્ટેરિયા કયા છે?

નાઈટ્રોજનનું સ્થાપન કરતું બેક્ટેરિયમ જે પાક છોડના મૂળ સાથે ઢીલું જોડાણ બનાવે છે તે કયું છે?

કયું તત્વ નાઈટ્રોજન સ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવે છે?

આપેલી પ્રક્રિયા પૂર્ણ કરો:
$N_2 + 8e^- + 8H^+ + 16 \,ATP \rightarrow$

નાઇટ્રોજન સ્થાપનમાં કયું ખનીજ મહત્ત્વની ભૂમિકા ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo