જ્યારે બે અસમાન સાંદ્રતા ધરાવતાં દ્રાવણો વચ્ચે પાર્ચમેન્ટ પેપર રાખવામાં આવે ત્યારે.....

  • A
    મંદ દ્રાવણ સાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.
  • B
    સાંદ્ર દ્રાવણ મંદ દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.
  • C
    મંદ દ્રાવણમાંથી દ્રાવક સાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.
  • D
    સાંદ્ર દ્રાવણમાંથી દ્રાવક મંદ દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.

Explore More

Similar Questions

જ્યારે કોષ (અથવા પેશી) ને ......... દ્રાવણમાં મૂકવામાં આવે છે, ત્યારે પાણીનો અંદર કે બહારની તરફ કોઈ ચોખ્ખો પ્રવાહ (net flow) થતો નથી.

વનસ્પતિ કોષ $...$ ને કારણે સ્ફીત (turgid) બને છે.

વનસ્પતિઓ માટે અભિસરણ (Osmosis) મદદરૂપ છે કારણ કે

ખાતરોનો વધુ પડતો ઉપયોગ વનસ્પતિઓના મૃત્યુનું કારણ બને છે કારણ કે ખાતર

નીચે આપેલ આકૃતિમાં કોષ સંકોચાયેલું જીવરસ (protoplasm) દર્શાવે છે. આ કોષના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo