ઉચ્ચકક્ષાની વનસ્પતિના મૂળ અને કોની વચ્ચેના સહજીવનના સંબંધને માઇકોરાઇઝા કહે છે?

  • A
    વાઇરસ
  • B
    ફૂગ
  • C
    બૅક્ટેરિયા
  • D
    નીલહરિત લીલ

Explore More

Similar Questions

$Cycas$ ના કોરાલોઇડ મૂળમાં નાઇટ્રોજન સ્થાપન કોની મદદથી થાય છે?

કેટલીક અનાવૃત બીજધારી (gymnospermic) પ્રજાતિઓના મૂળમાં $A$ સ્વરૂપે $B$ માં ફૂગનું જોડાણ જોવા મળે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

$N_2$-સ્થાયીકરણ કરતા સાયનોબેક્ટેરિયા સાથે સંકળાયેલા નાના વિશિષ્ટ મૂળને કોરાલોઇડ મૂળ કહેવામાં આવે છે. આ કોનું લાક્ષણિક લક્ષણ છે?

અનાવૃત બીજધારી (Gymnosperm) ના બીજમાં કેટલી પેઢીઓ હાજર હોય છે?

$Cycas$ નો સાબુદાણા પેટની તકલીફો ધરાવતા દર્દીઓને આપવામાં આવે છે કારણ કે તે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo