નીચેનામાંથી કયા આંતરિક પરિબળો ઉત્સ્વેદન માટે જવાબદાર છે?

  • A
    $O_2$
  • B
    $CO_2$
  • C
    $N$
  • D
    ડૂબેલા પર્ણરંધ્ર

Explore More

Similar Questions

બાષ્પોત્સર્જનના નિયમનમાં નીચેનામાંથી કયું પરિબળ સૌથી મહત્વનું છે?

વિધાન : બાષ્પોત્સર્જનમાં પ્રકાશ ખૂબ જ મહત્વનું પરિબળ છે.
કારણ : પ્રકાશ વાયુરંધ્રને ખોલે છે અને અંધકાર વાયુરંધ્રને બંધ કરે છે. તેથી,પ્રકાશમાં બાષ્પોત્સર્જન વધે છે અને અંધકારમાં ઘટે છે.

$A$ એ પર્ણોની અધિસ્તરમાં જોવા મળતી રચનાઓ છે. તેઓ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા અને $B$ વિનિમયનું નિયમન કરે છે. તે બે વાલ (bean) આકારના કોષોથી બનેલું છે જેને $C$ કોષો તરીકે ઓળખવામાં આવે છે.
નીચેના વિકલ્પોમાંથી $A, B$ અને $C$ ની સાચી જોડી પસંદ કરો:

વનસ્પતિનું મુખ્ય બાષ્પોત્સર્જન કરતું અંગ કયું છે?

વનસ્પતિનું કરમાઈ જવું એ શેની અતિશયતાનું પરિણામ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo