અન્નવાહકમાં અન્નવાહક રસનું વહન ક્યારે દ્વિમાર્ગી (bidirectional) બને છે?

  • A
    જ્યારે ખોરાકનો સંગ્રહ ખૂબ વધારે પ્રમાણમાં થયો હોય.
  • B
    જ્યારે વૃક્ષની કલિકાઓ વિકસવાની શરૂઆત થવાની હોય.
  • C
    જ્યારે જલવાહકમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય.
  • D
    જ્યારે જલવાહકમાંથી પાણી અન્નવાહકમાં વધારે પ્રમાણમાં ઠલવાતું હોય.

Explore More

Similar Questions

જ્યારે યોગ્ય પદ્ધતિ દ્વારા વનસ્પતિના પ્રકાંડને કાપવામાં આવે છે,ત્યારે પ્રવાહીના થોડા ટીપાં પ્રાપ્ત થાય છે. આ પ્રવાહી પર નીચેનામાંથી કયો ટેસ્ટ કરવાથી તે સાબિત થાય છે કે તે અન્નવાહક (phloem) રસ છે?

વનસ્પતિઓમાં કાર્બનિક દ્રાવ્યના સ્થળાંતર માટે પ્રચલિત મત કયો છે?

ખનિજોનું દ્વિ-માર્ગીય (Bidirectional) સ્થળાંતર શેમાં થાય છે?

સ્ટાર્ચ પાણીમાં અદ્રાવ્ય હોવા છતાં,તે બટાકામાં મોટી માત્રામાં સંગ્રહિત થાય છે. શા માટે?

વનસ્પતિઓમાં શર્કરાના સ્થળાંતર માટેની દબાણ-પ્રવાહ ઉત્કલ્પના (Pressure flow hypothesis) સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo