પાણીના અણુઓનું વહન મૂળના કોષમાંથી તેને સંલગ્ન બાહ્યકના કોષમાં શેને આધારે થાય છે?

  • A
    કોષોમાં અકાર્બનિક ક્ષારોની વધુ માત્રાને આધારે.
  • B
    કોષોમાં કાર્બનિક ક્ષારોની માત્રા વધવાને આધારે.
  • C
    રાસાયણિક ક્ષમતાના ઢાળને આધારે.
  • D
    જલક્ષમતાના ઢાળને આધારે.

Explore More

Similar Questions

જ્યારે કોષ સંપૂર્ણ રીતે આસુન (fully turgid) હોય, ત્યારે નીચેનામાંથી શું શૂન્ય હશે?

આપેલ આકૃતિમાં પાણીના વહનની દિશા નક્કી કરો (ધારો કે $P$ નું જલક્ષમતા $-10 \text{ bars}$ છે અને $Q$ નું જલક્ષમતા $-5 \text{ bars}$ છે).

જલવાહિનીઓમાંના દ્રાવણનું સંકેન્દ્રણ વધતાં, તેની જલક્ષમતા ........

દરિયાના પાણીની જલક્ષમતા $...........$ હોય છે.

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ જલક્ષમતા (Water potential)
$(2)$ પદાર્થોનું સ્થળાંતર (Translocation of substances)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo