લેગ્યુમિનોસી (Leguminosae) કુળની વનસ્પતિઓની મૂળગંડિકામાં લેગહિમોગ્લોબિનનું કાર્ય શું છે?

  • A
    નાઇટ્રોજીનેઝની સક્રિયતાને અવરોધે છે
  • B
    ઓક્સિજન દૂર કરે છે
  • C
    ગંડિકાનું વિભેદીકરણ કરે છે
  • D
    $nif$ જનીન અભિવ્યક્તિ પામે છે

Explore More

Similar Questions

બેક્ટેરિયામાં નીચેનામાંથી કયો જનીન સમૂહ નાઈટ્રોજન સ્થાપન માટે જવાબદાર છે?

નાઈટ્રોજન સ્થાપન એટલે શું?

નાઈટ્રોજીનેઝ ઉત્સેચક $....................$ છે.

નાઈટ્રોજન સ્થાપન માટે જરૂરી ઊર્જા $...........$ માંથી મેળવવામાં આવે છે.

ડાંગરના ખેતરમાં નાઈટ્રોજનનું સ્થાપન કરવા માટે નીચેનામાંથી કયો સજીવ જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo