$NAA$ એટલે શું?

  • A
    નિકોટિનિક એસિડ
  • B
    નાઈટ્રોએસેટિક એસિડ
  • C
    નેપ્થાલિન એસેટિક એસિડ
  • D
    નેપ્થાલિન એસેટિક એનહાઈડ્રાઈડ

Explore More

Similar Questions

$I.$ કોષ લંબન (Cell elongation)
$II.$ કોષ વિભાજન (Cell division)
$III.$ કોષ વિભેદન (Cell differentiation)
ઉપર જણાવેલ પૈકી,ઓક્સિન (Auxin) ના કાર્યો કયા છે?

ઓટના અંકુરના કોલિયોપ્ટાઇલની ટોચમાંથી ઓક્સિનનું અલગીકરણ કોણે કર્યું હતું?

$2, 4-D$ નું પૂરું નામ શું છે?

બટાકાના કંદમાં સંગ્રહ દરમિયાન થતા અંકુરણને કોની ઓછી સાંદ્રતા સાથેની સારવાર દ્વારા અટકાવી શકાય છે?

અગ્રીય પ્રભાવિતા (Apical dominance) માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo