$CAM$ પ્રકાશસંશ્લેષણ કયા પ્રકારના છોડમાં જોવા મળે છે?

  • A
    જાળીદાર શિરાવિન્યાસ ધરાવતા પાતળા લીલા પાંદડા
  • B
    સમાંતર શિરાવિન્યાસ ધરાવતા પાતળા લીલા પાંદડા
  • C
    માંસલ લીલા પાંદડા
  • D
    પાતળા રંગીન પાંદડા

Explore More

Similar Questions

$C_{4}$-ચક્રમાં $CO_{2}$ નો પ્રાથમિક ગ્રાહક કયો છે?

$C_4$ વનસ્પતિઓ ......... પ્રત્યેનું અનુકૂલન દર્શાવે છે.

$C_4$ વનસ્પતિઓના પર્ણોમાં કઈ વિશિષ્ટ અંતઃસ્થ રચના જોવા મળે છે? તે $C_3$ વનસ્પતિઓની રચના કરતા કેવી રીતે ફાયદાકારક છે?

$C_4$ વનસ્પતિઓ માટે સાચા વિધાનો પસંદ કરો:
$(1)$ $C_4$ વનસ્પતિઓ ઊંચું તાપમાન સહન કરી શકતી નથી.
$(2)$ $C_4$ વનસ્પતિઓ વધુ પ્રકાશની તીવ્રતા પ્રત્યે પ્રતિભાવ દર્શાવે છે.
$(3)$ $C_4$ વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન (photorespiration) નામની પ્રક્રિયાનો અભાવ હોય છે.
$(4)$ $C_4$ વનસ્પતિઓની ઉત્પાદકતા $C_3$ વનસ્પતિઓ કરતા ઓછી હોય છે.
$(5)$ $C_4$ એસિડ $OAA$ મધ્યપર્ણ (mesophyll) કોષોમાં બને છે.

$C_3$ વનસ્પતિની તુલનામાં $C_4$ વનસ્પતિઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo