વનસ્પતિઓ માટે $Mg$ અને $Fe$ ની જરૂરિયાત શેના માટે હોય છે?

  • A
    પ્રકાશસંશ્લેષણ સાથે સંબંધિત ઉર્જાનું સ્થળાંતર
  • B
    પર્ણોમાં ક્લોરોફિલ રંજકદ્રવ્યોનું સંશ્લેષણ
  • C
    વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયાવિધિ
  • D
    પર્ણમાંથી પ્રકાંડ તરફ કાર્બોદિતોનું સ્થળાંતર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું નાઈટ્રોજનેઝ અને નાઈટ્રેટ રિડક્ટેઝનો ઘટક છે?

વનસ્પતિઓમાં $K^+$ ના ઉપયોગો સમજાવો.

નીચેનામાંથી કયું સૂક્ષ્મ પોષકતત્વ પાંદડા દ્વારા શોષાય છે?

વનસ્પતિમાં $Boron$ (બોરોન) નું મુખ્ય કાર્ય શું છે?

ફોસ્ફરસ નીચેનામાંથી કયા તત્વના વાહક તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo