$\int_{\pi /4}^{\pi /2} \cos \theta \csc^2 \theta \, d\theta = $

  • A
    $\sqrt{2} - 1$
  • B
    $1 - \sqrt{2}$
  • C
    $\sqrt{2} + 1$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સંકલન $\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{4}} \frac{d x}{\sin 2 x(\tan ^5 x+\cot ^5 x)}$ ની કિંમત શોધો.

જો $\int\limits_0^2 375 x^5 (1 + x^2)^{-4} dx = 2^n$ હોય,તો $n$ ની કિંમત શોધો:

ધારો કે $y=f(x)$ એ $(-5,5)$ માં ત્રણ વાર વિકલનીય વિધેય છે. ધારો કે વક્ર $y=f(x)$ ના $(1, f(1))$ અને $(3, f(3))$ આગળના સ્પર્શકો ધન $x$-અક્ષ સાથે અનુક્રમે $\frac{\pi}{6}$ અને $\frac{\pi}{4}$ ના ખૂણા બનાવે છે. જો $27 \int_1^3\left(\left(f^{\prime}(t)\right)^2+1\right) f^{\prime \prime}(t) d t=\alpha+\beta \sqrt{3}$,જ્યાં $\alpha$ અને $\beta$ પૂર્ણાંકો છે,તો $\alpha+\beta$ ની કિંમત શોધો:

જો $\int_{0}^{1} f(x) dx = 5$ હોય,તો $\int_{0}^{1} f(x) dx + 100 \int_{0}^{1} x^{9} f(x^{10}) dx$ ની કિંમત કેટલી થાય?

ધારો કે $f: R \rightarrow R$ એ $f(x)=\frac{x}{(1+x^4)^{1/4}}$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે અને $g(x)=f(f(f(f(x))))$ છે,તો $18 \int_0^{\sqrt{2\sqrt{5}}} x^3 g(x) dx$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo