$V_z = 6 \, V$ બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટમાં વપરાય છે. ઝેનર વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કાર્ય કરે તે માટે તેમાંથી પસાર થતો લઘુત્તમ પ્રવાહ $10 \, mA$ છે અને ઝેનરમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ $40 \, mA$ છે. ઝેનર વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કાર્ય કરે તે માટે $R_s$ નું મહત્તમ મૂલ્ય કેટલું હશે ($\Omega$ માં)?

  • A
    $100$
  • B
    $400$
  • C
    $0.4$
  • D
    $950$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટ ડાયાગ્રામમાં,ઝેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ કેટલો છે ($mA$ માં)?

આપેલ પરિપથ માટે, ઝેનર ડાયોડમાં પાવર $....... \text{mW}$ છે.

જ્યારે ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે,ત્યારે તેને કેવી રીતે જોડવામાં આવે છે?

આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ $mA$ માં કેટલો હશે?

આપેલ સર્કિટમાં,ઝેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ .....$mA$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo