પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા દ્વારા પરાવર્તિત થાય છે. $\hat{e}_0$,$\hat{e}$ અને $\hat{n}$ એ અનુક્રમે આપાત કિરણ,પરાવર્તિત કિરણ અને પરાવર્તક સપાટીને લંબ દિશામાં એકમ સદિશો છે. નીચેનામાંથી કયું $\hat{e}$ માટેનું સૂત્ર આપે છે?

  • A
    $\hat{e}_0 + 2 ( \hat{e}_0 \cdot \hat{n} ) \hat{n}$
  • B
    $\hat{e}_0 - 2 ( \hat{e}_0 \cdot \hat{n} ) \hat{n}$
  • C
    $\hat{e}_0 - ( \hat{e}_0 \cdot \hat{n} ) \hat{n}$
  • D
    $\hat{e}_0 + ( \hat{e}_0 \cdot \hat{n} ) \hat{n}$

Explore More

Similar Questions

એક માણસ $15 \, m/s$ ની ઝડપે સમતલ અરીસા તરફ દોડે છે. અરીસાની સાપેક્ષમાં પ્રતિબિંબની ઝડપ ...... $m/s$ છે.

$170\, cm$ ઊંચાઈ ધરાવતો એક માણસ સમતલ અરીસામાં (ઊભા રહીને) તેનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માંગે છે. તેની આંખો જમીનથી $160\, cm$ ની ઊંચાઈ પર છે.

Difficult
View Solution

બે સમતલ અરીસા $AB$ અને $AC$ એ $\theta = 20^{\circ}$ ના ખૂણે નમેલા છે. બિંદુ $P$ થી શરૂ થતું પ્રકાશનું કિરણ અરીસા $AB$ પરના બિંદુ $Q$ પર આપાત થાય છે,ત્યારબાદ અરીસા $AC$ પર $R$ પર અને ફરીથી $AB$ પર $S$ પર આપાત થાય છે. અંતે,કિરણ $ST$ એ અરીસા $AC$ ને સમાંતર જાય છે. અરીસા $AB$ પરના બિંદુ $Q$ પર કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે છે તે છે: ($^{\circ}$ માં)

પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર લંબરૂપે આપાત થાય છે. પરાવર્તન કોણ......$^o$ હશે.

આકૃતિ એક ઘનાકાર ઓરડો $ABCD$ દર્શાવે છે જેમાં દીવાલ $CD$ એક સમતલ અરીસો છે. ઓરડાની દરેક બાજુ $3\,m$ છે. એક કેમેરાને દીવાલ $AB$ ના મધ્યબિંદુ પર મૂકવામાં આવ્યો છે. $A$ પર મૂકેલી વસ્તુનો ફોટો પાડવા માટે કેમેરાને કેટલા અંતરે ફોકસ કરવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo