$[X] +$ મંદ $H_{2}SO_{4} \longrightarrow [Y]:$
રંગહીન,ગૂંગળામણ કરતો વાયુ
$[Y] + K_{2}Cr_{2}O_{7} + H_{2}SO_{4} \longrightarrow$
દ્રાવણનો લીલો રંગ
તો,$[X]$ અને $[Y]$ શું છે?

  • A
    $SO_{3}^{2-}, SO_{2}$
  • B
    $Cl^{-}, HCl$
  • C
    $S^{2-}, H_{2}S$
  • D
    $CO_{3}^{2-}, CO_{2}$

Explore More

Similar Questions

સોડિયમ નાઈટ્રોપ્રસાઈડને સલ્ફાઈડ આયનોના આલ્કલાઈન દ્રાવણમાં ઉમેરતા,નીચેનામાંથી કોના નિર્માણને કારણે જાંબલી રંગ ઉત્પન્ન થાય છે?

સાચો વિકલ્પ પસંદ કરો $:-$
Column-$I$ Column-$II$
$P$. $NaBr + \text{Conc. } H_2SO_4 \rightarrow$ $A$. રંગહીન વાયુ
$Q$. $Na_2S + \text{dil. } HCl \rightarrow$ $B$. કથ્થઈ રંગ
$R$. $NaNO_2 + \text{dil. } HCl \rightarrow$ $C$. સડેલા ઈંડા જેવી ગંધ
$S$. $NaNO_3 + \text{Conc. } H_2SO_4 \rightarrow$ $D$. પેરામેગ્નેટિક

Difficult
View Solution

નાઈટ્રેટના ગુણાત્મક વિશ્લેષણમાં,કોના નિર્માણને કારણે ભૂરી રીંગ (brown ring) બને છે?

એક સફેદ સ્ફટિકીય ક્ષાર $A$ મંદ $HCl$ સાથે પ્રક્રિયા કરીને ગૂંગળામણ કરતો વાયુ $B$ મુક્ત કરે છે અને પીળા રંગના અવક્ષેપ પણ બનાવે છે. વાયુ $B$ મંદ $H_{2}SO_{4}$ સાથે એસિડિક બનાવેલા પોટેશિયમ ડાયક્રોમેટને લીલા રંગના દ્રાવણ $C$ માં ફેરવે છે. $A$,$B$ અને $C$ અનુક્રમે છે:

નીચેનામાંથી કયો પદાર્થ મંદ $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરીને $SO_2$ વાયુ મુક્ત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo