$NaNO_3$ ના દ્રાવણને જ્યારે $Zn$ ડસ્ટ અને '$A$' ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમોનિયા મળે છે. '$A$' શું હોઈ શકે?

  • A
    કોસ્ટિક સોડા
  • B
    મંદ સલ્ફ્યુરિક એસિડ
  • C
    સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ
  • D
    સોડિયમ કાર્બોનેટ

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: નીચેના તમામ સંયોજનો $p$-ટોલ્યુઈનસલ્ફોનાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરે છે:
$C_6H_5NH_2$
$(C_6H_5)_2NH$
$(C_6H_5)_3N$
વિધાન $II$: ઉપરની પ્રક્રિયામાં મળતી નીપજો જલીય $NaOH$ માં દ્રાવ્ય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

નીચેનામાંથી કયો ગુણધર્મ $CH_3CN$ (ઈથેનનાઈટ્રાઈલ) ને લાગુ પડતો નથી?

દ્વિતીયક નાઈટ્રો સંયોજનો જ્યારે $HNO_2$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સ્ફટિકમય ઘન પદાર્થો બનાવે છે જે $NaOH$ સાથે પ્રક્રિયા કરવા પર શું આપે છે?

Difficult
View Solution

નેસ્લરના પ્રક્રિયકમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo